કાલે મુખ્યમંત્રીના હસ્તે મોરબી જિલ્લા પંચાયતના નવીન ભવનનો ઇ-લોકાર્પણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આવતીકાલે તા. 03 જૂન, 2021ના રોજ નવનિર્માણ પામેલી જિલ્લા પંચાયત કચેરીના ભવનનું ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 10.30 કલાકે યોજાશે. ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો