સતપુરણધામ આશ્રમના સદગુરુશ્રી જેન્તીરામ બાપાના પુત્રનું શાસ્ત્રી ભાવેશભાઈ જેન્તીલાલ શીલુનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-05-2021

ધુનડા, જામનગર, સત પૂરણ ધામ આશ્રમ-ધુનડા (જામનગર) સદગુરુશ્રી જેન્તીરામ બાપાના દ્વિતીય પુત્ર અને “સત્સંગ પ્રવાહ” ના તંત્રીનું ગુરુવાર, તા. 20-5-2021 ના રોજ સદ્ગુરુ ચરણમાં સમાઈ ગયા છે. દિવ્ય દ્રષ્ટિ તથા દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર ભાવેશભાઇ દિવ્ય આત્માને  પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરે છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો