મોરબી: મહેન્દ્રનગર રોડ પર આવેલ રાધિકા રેસ્ટોરન્ટમાં પાર્સલ સેવા શરુ

સવારના 11 થી 4 દરમિયાન ઓર્ડર આપી શકાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-05-2021

(પ્રમોશનલ) મોરબી શહેરની મહેન્દ્રનગર રોડ પર, રામધણ આરશ્રમની સામે આવેલ પ્રખ્યાત રેસ્ટોરન્ટ રાધિકા રેસ્ટોરન્ટમાં પાર્સલ સુવિધા પુન; શરુ કરી દેવામાં આવી છે. હવે મોરબીની જનતાની સેવામાં રાધિકા રેસ્ટોરન્ટ દ્વારા પાર્સલ સેવા શરુ કરી દેવામાં આવી છે તો ઓર્ડર આપવા માટે રેસ્ટોરન્ટના નં. 98795 55061, 98795 55062 પર સંપર્ક કરી શકાશે. ઓર્ડર આપવાનો સમય સવારના 11 થી બપોરના 4 વાગ્યા સુધી રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો