દિવ્યક્રાંતિના બાલંભાના પત્રકાર લલિતભાઈ નિમાવતના સાસુજીનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

દિવ્યક્રાંતિ અખબારના બાલંભા ખાતેના પત્રકાર લલિતભાઈ નિમાવતના સાસુજી દુઃખદ અવસાન થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો