વાંકાનેર: પત્રકાર મુકેશભાઈ પંડ્યાના પત્ની સોનલબેનનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

(અજય કાંજીયા દ્વારા), વાંકાનેર નિવાસી ( મૂળ હળવદ ) સ્વ. નરોત્તમરાય લક્ષ્મીશંકર પંડ્યા તથા સ્વ. ચંદ્રીકાબેન નરોત્તમરાય પંડ્યાના પુત્રવધૂ તે મુકેશ પંડ્યાના ધર્મપત્ની તેમજ પ્રવીણ પંડ્યા તથા દિલીપ પંડ્યાના નાના ભાઈના પત્ની સોનલ પંડ્યા ઉમર વર્ષ ૩૬ નું તારીખ – ૧૯.૦૪.૨૦૨૧ ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગત નું ટેલીફોનીક બેસણું તારીખ – ૨૨/૦૪/૨૦૨૧ને ગુરુવારે સાંજે ૦૪ થી ૦૬ રાખેલ છે. પ્રવીણભાઈ – ૯૯૭૯૯૩૪૫૦૦, દિલીપભાઈ – ૯૨૨૮૧૭૬૮૯૩, મુકેશભાઈ – ૮૨૦૦૦૦૪૬૬૫

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો