રાજકોટ બીએપીએસ સ્વામી. મંદિર આવતીકાલથી બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-04-2021

કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર તા.30મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. શહેરમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી મંદિરના વડાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો