જયદેવસિંહ જાડેજાના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-03-2021

મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના રહેવાસી અને પ્રમુખ જયદેવસિંહ જાડેજાના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે.

જેમની અંતિમ વિધિ આજે સાંજે 4 વાગ્યે સિવિલ હોસ્પિટલ મોરબી થી રાખેલ તેેમજ સદ્દગત બેસણું તારીખ 29-3-2021 સોમવાર ના સાંજે 4 થી 6 રાખેલ છે જયદેવસિંહ જાડેજાના નિવાસ સ્થાને ગજાનંદ પાર્ક ( પીપળી ) મુકામે રાખેલ હોય સર્વ સગા વ્હાાાલઓઓ એ નોંધ લેવી,

જયદેવસિંહ અને તેમના પરિવારજનો પર આવેલ આઘાત સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર પ્રાર્થના સાથે સદ્દગતની આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.