મોરબી: ‘La Pino’z Piza’ Now @Morbi-2, બીજી બ્રાન્ચનો આજે થયો શુભારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-03-2021

મોરબી શહેરમાં “la Pino’z Pizza” બ્રાન્ડ ખુબ પ્રખ્યાત છે,આ બ્રાન્ડની મુખ્ય ફ્રેન્ચાઇઝી સ્કાય મોલ સામે, સનાળા રોડ પર આવેલ છે, આ ફ્રેંચાઇઝીના ઓનર કેયુરભાઈએ જણાવ્યું કે ‘મોરબીમાં અમારી બીજી બ્રાન્ચ મોરબી-1 ની ભવ્ય સફળતા બાદ અમે મોરબી-2 માં પણ બ્રાન્ચ શરુ કરી રહ્યા છીએ હવે મોરબી-2 ના પીઝા લવર્સ માટે મોરબી-2 માં પણ અમારી સેવા ઉપલબ્ધ થશે’

તહેવારો પર અવનવી ઓફર સાથે લા પિનોઝ પીઝા મોરબીના યંગસ્ટર્સમાં ખુબ પ્રખ્યાત છે. હવે ‘લા પિનોઝ પિઝા’ની નવી બ્રાન્ચનો હાઉસિંગ બોર્ડ પાસે, ગણેશ ડેરીની બાજુમાં, ત્રાજપર રોડ પર આજથી મંગલ પ્રારંભ થયો છે. આ બીજી બ્રાન્ચના ફ્રેન્ચાઇઝી ઓનર : જયદેવ ભટ્ટ, વાસુ કગથરા, સાગર ઘેટીયા દ્વારા શરુ કરાયેલા આ નવા સોપાનમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો, મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ નવા સોપાન બદલ સૌ મિત્રો બ્રાન્ચના ઓનર જયદેવભાઇ ભટ્ટને તેમના મો.નં. 8140259258 પર ખુબ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો