બીલીયા ગામમાં પુણ્યતિથિની અનોખી ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-12-2020

બિલીયા પ્રાથમિક શાળામાં ગામી પરેશભાઈ ખોડીદાસભાઈ તરફથી તેમના પિતાની 14 મી પુણ્યતિથિએ શાળાના 125 બાળકો ને પાણીની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા ગામમાં રહેતા મજુરના બાળકો ને ચંપલ વિતરણ કરેલ હતું. શાળા પરિવાર તથા ગ્રામજનો તથા આચાર્ય  કિરણભાઈ દ્વારા પરેશભાઈના આ સુંદર કાર્ય બાદલ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63