મોરબી જિલ્લામાં આજે રવિવારે કોરોનાના કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે બે દર્દીઓનું મૃત્યુ છે. જ્યારે બીજી બાજુ 13 દર્દીઓએ કોરોનને મ્હાત આપી સાજા થઇ ચુક્યા છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કેસનો આંક 369એ પહોંચ્યો છે. મૃતક આંક 24 થયો છે. જ્યારે 206 દર્દીઓ સાજા થઈ ગયા છે અને હાલ 139 એક્ટિવ કેસ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63