વોટ્સએપમાં વધુ એક નવું ફીચર એડ થઇ રહ્યું છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-07,

ફેસબુકની માલિકી ધરાવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ ભારતમાં ઘણી લોકપ્રિય છે. દેશમાં વોટ્સએપના કરોડો યુઝર્સ છે. વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા-નવા ફીચર્સ અને સુવિધાઓ સમયાનુસાર અપડેટ કરતી રહે છે. ત્યારે હવે વોટ્સએપે વધુ એક નવું ફીચર લાવવાની તૈયારી કરી છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં વોટ્સએપે Animated Sticker લોન્ચ કર્યા છે. એનિમેટેડ સ્ટિકરમાં મોકલેલ સ્ટિકર મૂવ કરે છે. પરંતુ વોટ્સએપ ચેટ પર એનિમેટેડ સ્ટિકર્સને લૂપ પર પ્લે નથી કરી શકતા. પ્લે કરવા માટે ચેટના ઉપર અને નીચે સ્ક્રોલ કરવું પડે છે. એટલે કે આને લૂપ પર પ્લે નથી કરી શકતા. પરંતુ હવે એક મીડિયા રિપોર્ટથી સંકેત મળ્યા છે કે વોટ્સએપ તેના એનિમેટેડ સ્ટિકર્સમાં ઇનફિનિટ લૂપ પ્લે કરવા અંગે કામ કરી રહી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63