CBSEએ ધોરણ-10નું પરિણામ જાહેર કરી દીધું છે. CBSEએ જાહેર કરેલા પરિણામમાં 91.46% સ્ટુડન્ટ્સ પાસ થયા છે. પરિણામ આ વેબસાઇટ્સ પર ઓનલાઇન ચેક કરી શકાય છેઃ cbse.nic.in, www.results.nic.in અથવા www.cbseresults.nic.in
પરિણામ વિશે જાણકારી આપતાં માનવ સંસાધન વિકાસ મંત્રી ડૉ. રમેશ નિશંક પોખરિયાલે જણાવ્યું કે, પ્રિય સ્ટુડન્ટ્સ, માતા-પિતા અને શિક્ષક! CBSEએ ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું છે અને તેને http://cbseresults.nic.in પર જોઈ શકાય છે. હું ફરી કહ્યું છું કે, સ્ટુડન્ટ્સના સ્વાસ્થ્ય અને ગુણવત્તાપૂર્વકનું શિક્ષણ અમારી પ્રાથમિકતા છે.
નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે CBSE પહેલા ધોરણ 12 અને પછી ધોરણ-10નું પરિણામ જાહેર કરે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે કદાચ એક સાથે જ પરિણામ જાહેર કરી દેવાશે. પરંતુ આવું નથી થયું. CBSEએ ધોરણ-12નું પરિણામ પહેલા જાહેર કર્યું અને ધોરણ-10નું પરિણામ આજે જાહેર કર્યું છે.
ઓફલાઇન મોડમાં જોઈ શકો છો પરિણામ
IVRS સુવિધા
IVRS એક પ્રકારની ટેલીફોનિક સુવિધા છે જેના દ્વારા સ્ટુડન્ટ્સ પોતાનું પરિણામ જોઈ શકે છે. તેના માટે નેશનલ ઇર્ન્ફોમેશન સેન્ટર તે દિવસે એક ટેલીફોન નંબર ઉપલબ્ધ કરાવે છે જેના દ્વારા સ્ટુડન્ટ્સ પોતાના માર્ક જાણી શકે છે. ગયા વર્ષે NICએ દિલ્હી માટે અલગ અને બાકી દેશ માટે અલગ નંબર ઉપલબ્ધ કરાવ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63