મહારાષ્ટ્ર: લોનાર તળાવના પાણીનો રંગ અચાનક ગુલાબી થઈ જતા કુતુહલ સર્જાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06,

મુંબઈથી 500 Km દૂર બુલઢાણા જિલ્લામાં આવેલું મહારાષ્ટ્રનું લોનાર તળાવના પાણીનો રંગ રાતોરાત બદલાઈને ગુલાબી થઈ ગયો છે. નેચર લવર, વૈજ્ઞાનિકો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. લોનાર તળાવ છે. જે પ્રવાસીઓમાં પણ લોકપ્રિય છે. આ તળાવનું નિમાર્ણ 50,000 વર્ષ પહેલા થયું હોવાનું મનાઈ છે. આ ઘટના બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકોને આ તળાવમાં થયેલા ફેરફારનું કારણ જાણવામાં રસ પડ્યો છે. અંદાજીત 1.2 કિમી વ્યાસ ધરાવતા આ તળાવના પાણીનો રંગ બદલતા સ્થાનીકોની સાથે સાથે વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. જાણકારોનું કહેવું છે કે આવું પહેલી વખત નથી થયું આ પહેલા પણ પાણીના કલરમાં ફેરફાર થયો હતો પરંતુ આ વખતે ક્લિયર દેખાઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63