ગુજરાતનો કોરોના સામે લડવામાં દબદબો: વેન્ટિલેટર બાદ હવે દવા પણ અન્ય રાજ્યોને આપવા ગુજરાત સક્ષમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 7-4, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈએ RJ Devaki સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કરતા કહ્યું હતું કે ગુજરાતનો કોરોના સામે લડવામાં દબદબો જાળવતા ગુજરાત રાજ્યમાં જ્યોતિ લેબ દ્વારા પરાક્રમસિંહ દ્વારા રાજ્યને વેન્ટિલેટરનું ઉત્પાદન કરવામાં સફળ રહ્યું છે. આ પ્રમાણમાં સસ્તું અને ઉપયોગી એવું વેન્ટિલેટર ગુજરાત અન્ય રાજ્યોને પણ જરૂરીતયત મુજબ વેન્ટિલેટર ગુજરાત પૂરું પાડશે હાલમાં જયારે અમેરિકાએ ભારત પાસે દવાની મદદ માંગી છે ત્યારે તે દવાનું ઉત્પાદન પણ ગુજરાત કરે છે. અને અમેરિકાને દવા પણ ગુજરાત પુરી પાડશે

ગુજરાતના મુખયમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું કે હાલ ગુજરાત પાસે દવાનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. વધારાની દવાની મદદ ગુજરાત અન્ય રાજ્યોને અન્ય દેશોને પણ ગુજરાત પુરી પાડવા સક્ષમ છે, આમ કટોકટીના સમયે ગુજરાત દેશની બનતી મદદ કરવા સક્ષમ છે તેવું આ વાતચીત દરમિયાન વિજયભાઈએ જણાવ્યું હતું

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70