મોરબીમાં ભારે ઉત્સાહથી ઉજવાતો હોલિકા મહોત્સવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. ૯-૩, ઉનાળાના પ્રારંભનો પ્રથમ તહેવાર હોલીકમહોત્સવ સમગ્ર મોરબીમાં ભારે ઉત્સાહથી ઉજવતો હોલિકા મહોત્સવ ઉજવવા જઈ રહ્યાં છે. આ સમયમાં અનેક જગ્યાએ વૈદિક હોળીનું સ્થાપન થયું છે. કપૂર જેવા સુગંધિત દ્રવ્યો હોલિકમાં પધરાવીને કોરોના વાઇરસ સામે લડવાનો પ્રયોગ કરવામાં આવશે. હોળીમાં ધાણી દરિયા સાથે કપૂરની ગોળી પધરવવામાં આવે તો વાતાવરણમાં રહેલા રોગિષ્ઠ જીવાણુ નાશ પામે છે જેથી કોરોના જેવા વાઇરસ સામે લડવાની ઉત્તમ તક પણ માનવામાં આવે છે.