મોરબી: સ્કાય મોલમાં બ્રાન્ડેડ કપડાના સેલમાં પેપે, લેવિસ શર્ટ-ટી શર્ટ Rs 999 માં 3 પીસની ધૂમ ખરીદીનો ક્રેઝ

સ્પૉર્ટ ટ્રેક, સ્પૉર્ટ ટી-શર્ટ Rs. 299 માં, બ્રાન્ડેડ ટી-શર્ટ 499 માં 3 પીસ

મારવેલ ટી-શર્ટ 999 માં 4 પીસ, ફોર્મલ ટ્રાઉઝર 499 માં 2 પીસ

(પ્રમોશન આર્ટીકલ) તા. 27-2, મોરબીના સ્કાય મોલમાં શરુ થયેલ બ્રાન્ડેડ સેલ ચાલુ થયાના માત્ર થોડા દિવસમાં જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ સેલમાં પેપે, લેવિસ શર્ટ-ટી શર્ટ Rs 999 માં 3 પીસ, સ્પૉર્ટ ટ્રેક, સ્પૉર્ટ ટી-શર્ટ Rs. 299 માં, બ્રાન્ડેડ ટી-શર્ટ 499 માં 3 પીસ, મરવેલ ટી-શર્ટ 999 માં 4 પીસ, ફોર્મલ ટ્રાઉઝર 499 માં 2 પીસ આપવામાં આવી રહ્યા છે જેની ખરીદી કરવામાં યુવાનોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે

મોરબીના સ્કાય મોલ ખાતે સવારે ૧૧ થી રાત્રે ૧૦ કલાક સુધી બ્રાન્ડેડ સેલ કાર્યરત છે જેમાં ૧૦૧ ટકા ઓરીજીનલની ગેરંટી સાથેના બ્રાન્ડેડ સેલમાં જો કોઈ ગ્રાહક સેલમાંથી એકપણ પીસ ડુપ્લીકેટ અથવા તો ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને ૧૦ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એટલે કે સેલમાંથી ખરીદી કરનાર ગ્રાહક નિશ્ચિંત બનીને બ્રાન્ડેડ કપડાની ખરીદી કરી શકે છે  

સ્કાય મોલ ખાતેના બ્રાન્ડેડ સેલમાં ઇન્ટરનેશનલ બ્રાંડ જેવી કે પુમા, રીબોક, અડીડાસ અને નાઈકી પર ૪૦ થી ૭૦ ટકા સુધીની ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે સાથે જ કલર પ્લસ, રેમંડ અને પાર્ક એવન્યુ જેવી બ્રાંડ પણ અહી ઉપલબ્ધ છે એટલું જ નહિ શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી અને ટ્રાઉઝર તેમજ શર્ટ અને ટી શર્ટ ફક્ત રૂ ૫૯૯ થી શરુ થાય છે (શરતો લાગુ)   તે ઉપરાંત રેન્ગ્લર અને સ્પાઈકર જેવી બ્રાંડના જીન્સ અને શર્ટ-ટીશર્ટ ફક્ત રૂ ૫૯૯ થી શરુ થાય છે તે ઉપરાંત મેન્સ જીન્સમાં બીગ સાઈઝ એટલે કે ૨૮ થી ૫૦ સુધી તેમજ શર્ટમાં એસ થી ૫ એક્સએલ અને ટીશર્ટમાં એમ થી ૫ એક્સએલ અને ટ્રેકમાં એમ થી ૫ એક્સએલ સાઈઝ ઉપલબ્ધ છે  

મોરબીના શનાળા રોડ પરના સ્કાય મોલ ખાતે બ્રાન્ડેડ સેલ સવારે ૧૧ થી રાત્રીના ૧૦ સુધી કાર્યરત રહેશે જે સેલમાં રોકડ સાથે લઇ જવાની ઝંઝટમાંથી પણ ગ્રાહકોને મુક્તિ આપવામાં આવી છે કારણકે અહી બધા કાર્ડ્સ તેમજ પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે વધુ માહિતી માટે ગ્રાહકો મોબાઈલ નંબર 9375762876 પર સંપર્ક કરી શકે છે.