મોરબી: રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને જન કલ્યાણ સંઘના ગુજરાત મહાસચિવ તરીકે ભાવેશ ભટ્ટની નિમણુંક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 26, રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને જન કલ્યાણ સંઘમાં મોરબીના ભાવેશ ભટ્ટની ગુજરાત મહાસચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

સાથે રાષ્ટ્રીય મહિલા કોમ્યુનિટી પુલિસિંગ અંતર્ગત મહીલાઓ પર થતા અત્યાચાર તેમજ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં એક સશક્ત અભિયાન મિશન અંતર્ગત રાષ્ટ્રીય હેલ્પ લાઈનમાં પણ ભાવેશ ભટ્ટનો સમાવેશ કરવામાં આવેલ છે.