મોરબીમાં શ્રાવણ માસ દરમિયાન નોનવેજ દુકાનો બંધ રાખવા શિવસેના દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-7,  હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ નજીક છે અને પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજની દુકાનો બંધ રહે તેવી માંગ શિવસેના દ્વારા કરવામાં આવી છે

        મોરબી શહેર શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચાની આગેવાની હેઠળ આજે શિવસેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે હિંદુ ધર્મમાં શ્રાવણ માસ પવિત્ર માસ હોવાથી શ્રાવણ માસ દરમિયાન આવતા સોમવાર તેમજ સાતમ-આઠમના તહેવારોમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં તથા મંદિર બાજુમાં નોનવેજની તેમજ ઈંડાની લારીઓ બંધ રાખવા હુકમ ફરમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

યુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 

https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..