મોરબી: આર્ય સમાજ દ્વારા વરુણદેવને રીઝવવા “વૃષ્ટિ યજ્ઞ” કરાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-7, મોરબી જીલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભને ઘણો સમય વીત્યા છતાં હજુ સારો વરસાદ વરસ્યો નથી જેથી ખેડૂતો અને મોરબીવાસીઓ ચિંતિત બન્યા છે ત્યારે આજે મોરબી આર્ય સમાજ દ્વારા વરુણ દેવને રીઝવવા માટે વૃષ્ટિ યજ્ઞ (વરુણ યજ્ઞ) કરવામાં આવ્યો હતો વૃષ્ટિ યજ્ઞથી હવામાન શુદ્ધ થાય છે તેમજ વરુણ દેવ પણ રીઝે છે જેથી વૃષ્ટિ યજ્ઞ દ્વારા વરુણ દેવને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો યજ્ઞમાં આર્ય સમાજ અગ્રણીઓ તેમજ મોરબીવાસીઓ જોડાયા હતા અને વરુણ દેવને વરસાદ વરસાવવા માટે પ્રાર્થના કરી હતી

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..