શ્રી_સરદાર_પટેલ_સેવાદળ_SPG_રાજકોટ દ્વારા શાહિદ પરિવારને 2,11,000 ની આર્થિક સહાય કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. જમ્મુ-કાશ્મીર કાજે આર્મી મા ફરજ બજાવતા સમયે શહિદ થયેલ ભાવનગર જીલ્લાના #વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વીર_શહિદ_દિલીપસિંહ_ડોડીયા ના પરિવાર ની મુલાકાત લઇ શ્રી_સરદાર_પટેલ_સેવાદળ_SPG_રાજકોટ દ્વારા જે શહિદો માટે ફંડ અેકત્રીત કરવામા આવેલ હતુ તેમાથી 2,11,000 ની આર્થિક સહાય કરવામા આવી હતી. (અહેવાલ – વિપુલ  એમ. પ્રજાપતિ) 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..