મોરબી: “INFINITY” ફેશન શૉરૂમનો મંગલ પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14-7, મોરબી શહેરના ફેશનના શોખીનો માટે ખુશ ખબર.. મોરબી શહેરમાં લેટેસ્ટ ગાર્મેન્ટ્સ માટે “INFINITY  FASHION ” નામથી  ” સોમનાથ માર્કેટ, રત્ન કલા ડાયમંડ સામે સનાળા રોડ પર ” ગઈ કાલે 14-7 ના રોજ શુભારંભ થયેલ છે. શૉરૂમના ઓનર પ્રદ્યુમનસિંહ અને કેતનભાઈ પુજારાના જણાવ્યા પ્રમાણે મોરબીની ફેશન પ્રેમી જનતા માટે લેટેસ્ટ પેટર્નવાળા રેડી મેડ ગાર્મેન્ટ્સની વિવિધ શ્રેણી ઉપલબ્ધ થશે. સૌને અવશ્ય પધારવા આમંત્રણ પાઠવાયુ છે. 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………….. Advertisement …………………….