મોરબીમાં અષાઢી બીજના દિવસે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) દીપ હોમીયો કલીનીક અને ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા તા. ૦૪ ને ગુરુવારે સવારે ૯ થી સાંજે ૭ સુધી દીપ હોમીયો કલીનીક, રામચોક મોરબી ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

        જે કેમ્પમાં વા-સંઘીવા, સાયટીકા, મણકા, આંખ,નાક કાન અને ગળાના દર્દ સહિતના રોગોનું નિશુલ્ક નિદાન કરી આપવામાં આવશે નગરજનોએ નિદાન કેમ્પનો લાભ લેવા સંસ્થા પ્રમુખ ભાવેશભાઈ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી અને દીપ હોમીયો કલીનીકના ડો. નીલેશભાઈ ગામીની યાદીમાં જણાવ્યું છે  

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………