મોરબી: શિવ હોલમાં વિન્ટર એન્ડ વેડિંગ ‘મકર સંક્રાતિ સ્પેશ્યલ’ બ્રાન્ડેડ આઇટમોનો સેલ હવે ફક્ત 2 દિવસ જ બાકી

સેલ ફક્ત 2 દિવસ 13 & 14 JANUARY , શનિવાર અને રવિવાર

અહીં જેકેટ, ઝીપર, સ્વેટર, થર્મલ, હુડીસ, શેરવાની, બ્લેઝર, શૂટ, શર્ટ, જોધપુરી, ટ્રેક, મોદી જેકેટ, શોર્ટ્સ, ટ્રાઉઝરની એકથી એક ચડિયાતી આઇટમો છે. જેમાં  શર્ટ રૂ.99થી શરૂ, શર્ટ રૂ. 299થી શરૂ, મેન્સ જીન્સ રૂ.599થી શરૂ, કુર્તિ રૂ.299થી શરૂ, લેડીઝ ટોપ રૂ.199થી શરૂ, લેડીઝ જીન્સ રૂ. 499થી શરૂ, સ્વેટર રૂ.499થી શરૂ, પુલ ઓવર રૂ.599થી શરૂ, ઝીપર- હુડીસ રૂ.999થી શરૂ, ટ્રેક 299થી શરૂ, જેકેટ- ટ્રેક સૂટ રૂ.999થી શરૂ, બ્લેઝર રૂ.999થી શરૂ, શેરવાની રૂ.999થી શરૂ , કુર્તા પાયજામાં રૂ. 999થી શરૂ થાય

આ ઉપરાંત સ્કેચર્સ, પુમાં, લીવાઇસ, એડીડાસ, નાઈકના શૂઝ ઉપર 40થી 80 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને 10000 RS નું ઇનામ આપવામાં આવશે.

સ્થળ : શિવ હોલ ,  સ્કાય મોલની સામે,  વિનાયક હોન્ડાની બાજુમાં, શનાળા રોડ, મોરબી સમય : સવારે 10થી રાત્રે 10, મો.નં.9375762876