વાંકાનેરના અદેપર ગામે ઘર પાસેથી બાઇક ઉપડી ગયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-07-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા જયંતીભાઇ સવજીભાઇ બાવળવાના રહેણાંક મકાન પાસેથી તા19ના રોજ અજાણ્યો ચોર ઈસમ તેમનું હીરો સ્પલેન્ડર રજી.નં.જીજે-૩૬-કે-૮૩૨૩ ચેસીસ નં.MBLHKAR 076J5E34366 તથા એન્જીન નં.HA10AGJ5E20534 જેના મોડલ ૨૦૧૮ કી.રૂ.૩૦૦૦૦ વાળુ મોટર સાયકલ ચોરી કરી લઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.