મોરબી તાલુકાના તમામ વેપારીઓ માટે વેક્સીન સેન્ટર ચાલુ કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-07-2021

(અજય કાંજીયા દ્વારા) મોરબી જિલ્લાના વેપારીઓ માટે ખાસ વેક્સિનેશ કેન્દ્રો કાર્યરત કરાયા છે જ્યાં આવતી કાલે 26-07 ના વેપારીઓ વેક્સીન મુકાવી શકશે વેક્સિનેશન સ્થળની માહિતી નીચે છે.

મોરબી: 1-ડી.એચ. મોરબી-250, UHC-લીલાપર-250,પ્રા. શાળા ગોકુલનગર, MP શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ-મોરબી-250, UHC-સો ઓરડી-300, સબ સેન્ટર-મહેન્દ્રનગર-300, સબ-સેન્ટર રવાપર-300, PHC-ઘુંટુ-300, PHC-લાલપર-200, નગરપાલિકા ટાઉનહોલ-મોરબી-2000,

ટંકારા: 1-પ્રાથમિક શાળા-ટંકારા-300

માળીયા: 1- CHC માળીયા-200

વાંકાનેર: 1-SDH-વાંકાનેર-300

હળવદ: 1-SDH-હળવદ-200, પતંજલિ સ્કૂલ-હળવદ-200, DV રાવલ સ્કૂલ-હળવદ-200, DV પરસાણી સ્કૂલ-હળવદ-200