Sunday, April 20, 2025
HomeFeatureચેમ્પિયન ટ્રોફી 2025 માટે ટીમની પસંદગી 'ધ રોર ક્રિકેટ ક્લબ' મોરબી ખાતે...

ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ટીમની પસંદગી ‘ધ રોર ક્રિકેટ ક્લબ’ મોરબી ખાતે કરાઈ

ચેમ્પિયન ટ્રોફી 2025 હરિયાણા માટે ધ રોર ક્રિકેટ ક્લબ ખાતે ટીમની પસંદગી કરાઈ છે રોર ક્રિકેટ ક્લબ મોરબીએ પાનીપત હરિયાણા ખાતે યોજાનારી ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ટીમની પસંદગી કરી.

ક્લબના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અલી ખાને જણાવ્યું હતું કે ડીપીએસ પાનીપત ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટ ૧૬ એપ્રિલથી ૨૦ એપ્રિલ દરમિયાન રમાશે જેમાં વિવિધ રાજ્યોની ૮ ટીમો ભાગ લઈ રહી છે.

ગુજરાત તરફથી ભાગ લેનાર ટીમની પસંદગી મુખ્ય કોચ મનદીપ સિંહની દેખરેખ હેઠળ ધ રોર ક્રિકેટ ક્લબ, મોરબી ખાતે યોજાઈ હતી.ટીમ આ પ્રમાણે છેઃ

દિવ જોટાનિયા (કેપ્ટન), ક્રિષ્ના ભોરણિયા, યક્ષ ગોધાણી (વિકેટ કીપર), અંશ ભાકર, જયવીર સિંહ ઝાલા, પ્રણવ જોશી (વાઈસ-કેપ્ટન), ઝિલ કાનાની, શ્રેય મારવાનિયા, રૂષભ પરમાર,વર્ચસ્વ શર્મા,હર્ષલ પટેલ, ડેનિયલ આર્દેશના.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!