ટંકારા : ટંકારા વિસ્તારમાં અવાર નવાર ગુન્હા કરવાની ટેવ વાળા માથાભારે શખ્સો હાજીશા ઉર્ફે મુન્નો આતંક હુશેનશા શેખ રહે ટંકારા કલ્યાણપર રોડ તથા રજાક ઉર્ફે કલુ હસન મકવાણા રહે ટંકારાવાળાએ કરેલ ગેરકાયદેસર દબાણ નગરપાલિકા ટંકારા તથા પોલીસ સ્ટાફ દ્વારા દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
જેમાં ગેરકાયદેસર ખડકેલાં દબાણો પર બુડોઝર ફરી વળ્યું હતું.
























