Wednesday, March 26, 2025
HomeFeatureમોરબી સબ જેલના નવા અધિક્ષક તરીકે ડી.એમ.ગોહિલ મુકાયા

મોરબી સબ જેલના નવા અધિક્ષક તરીકે ડી.એમ.ગોહિલ મુકાયા

રાજયના ગૃહ વિભાગ દ્વારા 7 જેટલા ગ્રુપ- 3ના જેલરને ગ્રુપ- 2માં બઢતી આપવામાં આવેલ છે અને બદલી પણ કરવામાં આવી છે. તેની સાથોસાથ અન્ય 5 જેલરની બદલી કરવામાં આવી છે. જેમાં ભુજની પાલારા ખાસ જેલના ડી.એમ.ગોહિલને મોરબી સબ જેલ ખાતે જેલ અધિક્ષક તરીકે મૂકવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!