Wednesday, March 26, 2025
HomeFeatureશ્રી ગઢીયા હનુમાનજી દાદા મંદિર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન

શ્રી ગઢીયા હનુમાનજી દાદા મંદિર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન

વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાનજી દાદા મંદિર તેની ૨૫મી વાર્ષિક જયંતિ મહોત્સવ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યું છે.

શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા આયોજિત આ પુણ્ય પ્રકલ્પનો ઉદ્દેશ્ય રક્તદાન પ્રત્યે જનજાગૃતિ લાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપવાનો છે.

આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને સન્માનપત્ર અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવશે.વિગતો:તારીખ: ૦૮-૦૩-૨૦૨૫ (શનિવાર)સમય: સવારે ૮:૩૦ થી બપોરે ૨:૦૦ સુધીસ્થળ: ગંગેશ્વર મહાદેવજી મંદિર, ભાટિયા સોસાયટી, વાંકાનેરઆયોજક:

શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ, વાંકાનેરવધુ માહિતી અને રક્તદાન નોંધણી માટે સંપર્ક કરો:

મુગટભાઈ કુબાવત મો. ૮૧૬૦૫ ૭૧૨૪૦રવિભાઈ લખતરીયા મો. ૯૮૨૪૧ ૯૩૨૭૪દિપકસિંહ ઝાલા મો. ૭૫૬૭૬ ૩૨૦૫૧ (Report : Ajay Kanjiya)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!