રાજકોટ: “Happy Gujarat Rajkot” ટીમ દ્વારા Dr. Prafull Vijayakar Homeopathic Research & Development Foundationના સહયોગથી મંદબુદ્ધિ અને શારીરિક વિકલાંગતા ધરાવતા બાળકો માટે એક વિશેષ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં અલ્પવિકસિત , મુંગા, આંધળા , ઓટિસ્ટિક, જન્મથી ખોડાપણું, મેન્ટલ રિટાર્ડેશન, ડાઉન સિન્ડ્રોમ, સી.પી. ચાઈલ્ડ, ADHD ચાઈલ્ડ જેવા બાળકોથી લઈ અન્ય શારીરિક વિકલાંગ બાળકો માટે વિનામૂલ્યે હોમિયોપેથીક કેમ્પ યોજાશે જેમાં સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.
સ્થળ: SKP સ્કૂલ બાલાજી હોલ, 40 ફીટ રોડ, માણીયા પાર્ક પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ
મહત્વપૂર્ણ સૂચનાઓ:
1️⃣ તમામ દર્દીઓએ જૂની ફાઈલો અને રિપોર્ટ સાથે લાવવાના રહેશે.
2️⃣ માતા-પિતા સાથે હોય તે જરૂરી.
3️⃣ સમયસર પહોંચવું જરૂરી છે.
📞 સંપર્ક: 6382683692 (Registration Compulsory)
આ અનોખા અને માનવહિત સેવાયજ્ઞનો લાભ લેવા માટે જરૂરી બાળકોના માતા-પિતાએ આ તકે અવશ્ય હાજરી આપવી.


















