મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયા દ્વારા શહીદ જવાનોના પરિવારજનોને એક લાખ રૂપિયાની આર્થિક સહાય કરી હતી.જોધપર ઝાલા ગામનાં આર્મી જવાન પરેશકુમાર સારેસા ઉદ્ધમપુર-જમ્મુ ખાતે શહીદ થયા હતા તેમના જામનગર ખાતે તેઓના પરીવારજનોને મળીને 1 લાખ રૂપિયાનીઆર્થીક સહાય કરી અજયભાઈ લોરિયાએ માંભારતીનું ઋણ ચુકવ્યું હતું.



















