Sunday, February 16, 2025
HomeFeatureવાંકાનેર: જકાતનાકા પાસે, વઘાસીયા ટોલનાકા પાસે ઓવર હાઈટ ટ્રક એંગલમાં ફસાતા ટ્રાફિકજામ...

વાંકાનેર: જકાતનાકા પાસે, વઘાસીયા ટોલનાકા પાસે ઓવર હાઈટ ટ્રક એંગલમાં ફસાતા ટ્રાફિકજામ સર્જાયો

વાંકાનેરમાં વાંકાનેર જકાત નાકા પાસે સવારે 7:30 વાગ્યે મગફળીથી ભરેલો એક ઓવર હાઈટ ટ્રક એંગલમાં ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો, ત્યારબાદ આ ટ્રકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના સ્થળે રેલવેની ટિમ પણ પહોંચી હતી અને ટ્રાફિક ખુલો કરવા જહેમત ઉઠાવી હતી. (રિપોર્ટ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!