મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે મેઇન્ટનન્સની કામગીરી લીધે વિજ પુરવઠો બંધ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલ સવારે 07:30 થી બપોરે 03:30 વાગ્યા સુધી વિજપુરવઠો માટે બંધ રાખવામાં આવશે.જેમાં ચિત્રકૂટ ફીડર:- નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ,માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે.

error: Content is protected !!
Exit mobile version