કચ્છ : દયાપર :તા-12 અયોધ્યામાં મંદિર પ્રથમ પાટોત્સવ નિમિતે દયાપરમાં હિન્દુ સમાજ દ્રારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યો હતો જેનમાં સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલો મુકવામાં આવ્યો હતો, હસમુખભાઈ પટેલ જ્યંતીભાઈ લીંબાણી રવજીભાઈ કોટક તેમજ સત્સંગ સભાંનો આયોજન કરવામાં આવ્યું હતું વલ્લભ મહારાજે જણાવ્યું હતું કે સત્ય સનાતન ધર્મને ભુલજો નહિ એક થઈ ને રહેજો અને કોટેશ્વર મંદિરના મહંત દિનેશગીરી બાવાજી જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ થતા રહે અને નારાયણ સરોવર ગાદી સોનલલાલજી મહારાજ જણાવ્યું હતું કે બહેનો ઓએ આગળ વધુ જોઈએ અને જયારે બહેનો કાર્યક્રમ કરશે ત્યારે સંતો પણને બોલાવા જોઈએ તેમજ આયોજન સફળ બનાવા માટે હિન્દુ યુવા મિત્રોની ટીમ જેહમઠ ઉઠાવી હતી (તસ્વીર : દર્શન સોની, દયાપર )



