ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાના મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ કાર્યલય ખાતે મોરબી તાલુકા ભાજપ નવ નિયુક્ત પ્રમુખ વિશાલભાઇ ઘોડાસરનુ ફુલહાર તેમજ પેંડા ખવડાવીને મો મીઠુ કરાવીને સન્માન કર્યુ હતુ ત્યારે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા અને તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ દ્વારા વિશાલભાઇ ઘોડાસરનુ સન્માન કરાયુ હતુ
ભારતીય જનતા પાર્ટી સૌ હોદ્દેદારો રવિભાઈ સનાવાડા, નિતેશભાઇ બાવરવા, જયદીપભાઇ હુંબલ, રાકેશભાઈ કાવર, લાલજીભાઇ સોલંકી અને ભાજપ સંગઠન મોરચાઓના કાર્યકર્તાઓ દ્વારા નવ નિયુક્ત પ્રમુખ વિશાલભાઇ ઘોડાસરનું સન્માન કરાયુ હતું.