રાજકોટ ક્રિમીનલબાર એસો.ની તા.૧૮/ ૧૨/૨૦૨૪ના રોજ સાધારણ સભા મળેલ હતી. જેમાં રાજકોટના યુવા એડવોકેટ અજયસિંહ ચુડાસમા ની કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ આ નિમણુંકને રાજકોટના સર્વે એડવોકેટ મિત્રોએ આવકારેલ છે. તેમજ તેઓને મો 9979012818 ૫ર શુભેચ્છાઓ આપેલ