મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારીના ભાઈ દિનેશભાઈના પુત્ર વિહાનનો જન્મદિવસ હતો. જેથી કરીને દિનેશભાઇના પુત્રના જન્મદિવસ નિમિતે સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં જઈને લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.