વાંકાનેર શહેર તથા હાઇવેની આસપાસ કોઈપણ જગ્યાએ કોઈ વ્યક્તિ કડકડતી ઠંડીમાં ઓઢ્યા વગર સૂતો દેખાય તો તે વ્યક્તિનું લોકેશન આપી જયેન્દ્રસિંહ ઝાલા (પ્રમુખ વાંકાનેર શહેર યુવા ભાજપ) ના નંબર 8926822222 પર સંપર્ક કરી જરૂરિયાતમંદ લોકોને શિયાળામાં ધાબળા અને રજાઈ વિનામૂલ્યે ઉપલબ્ધ કરવા મદદરૂપ થવા સેવા કાર્ય કરવાની અપીલ કરી છે. ( રિપોર્ટ : અજય કાંજીયા)