કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજ સિંહ શેખાવત આજે મોરબીના પ્રવાશે

શ્રી ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ડૉ રાજ સિંહ શેખાવત મોરબીના પ્રવાશે આજે તારીખ 13/12/24 ના રોજ અવાના છે, જેમાં હળવદ તાલુકા ના રાયસંગપુર દરબારગઢ ગામે બપોરે 4 વાગે થી 5 વાગે અને સાંજે 7 વાગે અને મોરબીમાં ટીમ્બાવાળી મેલડી માતાજી મંદિર, ઉમિયા પરોઠા હાઉસ ની પાછળ, માળીયા હાઈવે પહુંચી સભાનું આયોજન કરશે, જેથી ક્ષત્રિય કરણી સેના ના મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામ સિંહ સેંગર એ સમસ્ત રાજપૂત સમાજ ને મોટી સંખ્યા માં હાજર રહેવા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

error: Content is protected !!
Exit mobile version