Friday, January 17, 2025
HomeFeatureકરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજ સિંહ શેખાવત આજે મોરબીના પ્રવાશે

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજ સિંહ શેખાવત આજે મોરબીના પ્રવાશે

શ્રી ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ડૉ રાજ સિંહ શેખાવત મોરબીના પ્રવાશે આજે તારીખ 13/12/24 ના રોજ અવાના છે, જેમાં હળવદ તાલુકા ના રાયસંગપુર દરબારગઢ ગામે બપોરે 4 વાગે થી 5 વાગે અને સાંજે 7 વાગે અને મોરબીમાં ટીમ્બાવાળી મેલડી માતાજી મંદિર, ઉમિયા પરોઠા હાઉસ ની પાછળ, માળીયા હાઈવે પહુંચી સભાનું આયોજન કરશે, જેથી ક્ષત્રિય કરણી સેના ના મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામ સિંહ સેંગર એ સમસ્ત રાજપૂત સમાજ ને મોટી સંખ્યા માં હાજર રહેવા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!