વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયન વાંકાનેર બ્રાન્ચ તરફથી તારીખ 1-12/2024 ના રોજ નવા વર્ષ તેમજ છઠ પૂજા નિમિત્તે વેસ્ટન રેલ્વે એમપ્લોઇસ યુનિયન પરિવાર તરફથી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ થી પધારેલ મહામંત્રી મયુરભાઈ ગઢવી હાજર રહ્યા હતા.
તેમજ વાંકાનેર સ્ટેશનના દરેક વિભાગમાંથી કર્મચારી હાજર રહ્યા હતા જેમાં બધાનો એક જ અવાજ હતો વેસ્ટન રેલવે યુનિયન નું નિશાન લાલ ઝંડા ઉપર મોર મારી જિંદગી બહુમતીથી વિજય અપાવું દરેક ભાઈઓને તેઓનો કિંમતી સમય આપીને વોટ કરવા માટે તારીખ 4-12/2024 તેમજ પાંચ 12 વીઘા 24 ના રોજ લાલ ઝંડાના નિશાન ઉપર મોર મારીને જંગી બહુમતી જીતાડવા માટે અપીલ કરાઈ છે (રિપોર્ટ: અજય કાનજીયા)