Friday, January 17, 2025
HomeFeature88 ટકા લોકો દાંતની સારસંભાળ રાખવામાં લાપરવાહ: 1 મિનિટમાં બ્રશ કરી નાખે...

88 ટકા લોકો દાંતની સારસંભાળ રાખવામાં લાપરવાહ: 1 મિનિટમાં બ્રશ કરી નાખે છે

હાલના સમયમાં દાંતોની જાળવણી માત્ર કહેવા પૂરતી જ રહી ગઇ છે. જીએસવીએમ મેડિક્લ કોલેજના ડેન્ટ્રીસ્ટી વિભાગના આંકડા પણ તેનું પ્રમાણીકરણ કરી રહ્યા છે. 88 ટકા લોકો દાંતની દેખરેખ મામલે ગંભીર ન હોવાનું બહાર આવ્યું છે.

બ્રશ કરવા માટે માત્ર એક મીનીટ કાઢે છે પરિણામે દંત સંબંધી તમામ દર્દોનો સામનો કરવો પડે છે. ડેન્ટીસ્ટ્રી વિભાગ તરફથી 3300 દર્દીઓ પર અધ્યયન કરવામાં આવ્યું હતું તેમાં 2900 જેટલા દર્દીઓ દાંતોની સફાઇને લઇને જાગૃત નથી.

પુરૂષો વધુ લાપરવાહ

દાંત પ્રત્યે લાપરવાહીના મામલામાં 65 ટકાની વય 16થી 55 વર્ષ છે. મહિલાઓની તુલનામાં પુરુષ વધુ લાપરવાહ છે. લાપરવાહી કરનારાઓમાં શહેરી વધુ  છે. દાંતોની જાળવણી નહીં થવાથી મોંમાંથી દુર્ગંધ ઉપરાંત ગંદા-પીળા દાંત પરેશાની બન્યા છે. સાથે સાથે પણ ખરાબ થઇ રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!