જામનગરના હાપા પાસે રવી પેટોલ પંપ વળી ગલી મા પ્રધાનમંત્રી આવાસ રંગમતી ભવનના ફલેટો ની બાજુમા જામનગર મયુનસીપલ કોર્પોરેશન દ્વારા 3 દીવસથી મોટો ખાડો કરી ગટરનુ કામ કાચબા ગતીએ ચાલુ કરેલ છે ત્યારે ખાડાની આડસમાં કોઈ બોર્ડ કે બ્લોકેજ ન મુકેલ હોવાથી આજે વહેલી સવારે બે બાઈક સવાર તે ખાડામા પડી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા આ તમામ લોકોને જી જી હોસપીટલ સારવાર હેઠળ દાખલ કરાયા છે જેમાં એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે (તસ્વીર : મલકેશ બુધ્ધભટ્ટી)