વાંકાનેર , તા . 1-12-24, શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા તા.30/11/24 ને શનિવાર નાં રોજ રાત્રે 1 વાગ્યાં સુધી વાંકાનેર શહેર ની આસપાસ નાં વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકો ને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા આં સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળ નાં સભ્યો હાજર રહ્યા હતા રાત્રિ નાં 1 વાગ્યાં સુધી વાંકાનેર શહેર ની આસપાસ નાં વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકો ને ધાબળા આપવામાં આવ્યા હતા
આ સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળ ને પ્રોત્સાહન પુરું પાડવા અને સેવાકિય પ્રવૃત્તિઓ ને બિરદાવવા માટે તાલુકા પી આઈ ખેરાડી સાહેબ , શહેર પી એસ આઈ. કાનાણી સાહેબ, કાપડ એસોસિએશન પ્રમુખ મુન્નાભાઈ હેરમાં અને ભારત વિકાસ પરિષદ નાં પ્રમુખ શ્રી ચેતન ભાઈ ભિંડોરા હાજર રહી ગઢીયા હનુમાન મિત્ર મંડળ ની સેવાકીય પ્રવૃતિઓ બદલ અભીનંદન આપ્યા હતા સાથે સાથે વિનંતી પણ કરાઈ છે કે આપની આસ પાસ કોઈ જરૂરીયાત મંદ વ્યક્તિ ને ધાબળા ની જરૂરીયાત હોય તો નીચે દર્શાવેલ નં ઉપર સંપર્ક કરવા વિનંતી. રવિભાઈ લખતરીયા.મો.9824193274, ભુપતભાઈ છૈયા.મો.6352630453