દર્દીનું નામ : નિલેશ જયેશભાઈ દુદકિયા(વાળંદ) ઉંમર : ૨૯ ગામ થાનગઢ ના વતની હાલ અમદાવાદ માં વસ્ત્રાલ માં રહે છે પ્રકૃતિ રેસીડેન્સી ડી ૨૦૨ બીમારી: G B S virus (જી બી એસ વાઇરસ) હોસ્પિટલ સ્ટર્લિંગ માં આઇસીયુ માં વેન્ટિલેટર પર છે ગુરુકુળ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ માં દાખલ છે ડોક્ટર ના કેવા મુજબ અંદાજિત ખર્ચ ઓછા માં ઓછો ૨૫ થી ૩૦ લાખ રૂપિયા સુધી જય શકે છે અને આગળ પણ ખર્ચ વધવા નો છે તો આપ સૌને નમ્ર વિનંતી કે આપ તમારા થી બનતી મદદ કરવા અપીલ કરાઈ છે આર્થિક મદદ માટે નીચે આપેલ કોડ પર આર્થિક સંયોગ કરવા અપીલ કરાઈ છે.વધુ માહિતી માટે રાજુભાઈ દુદકીયાના નંબર 7405349549 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે. (રિપોર્ટ : અજય કાંજીયા)