શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા દાતા ઓના સહયોગ થકી શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાત મંદ લોકો ને ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ નાં સભ્યો રવિભાઇ લખતરીયા, વિજયભાઈ લખતરયા, કિશોર સિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા વિપુલભાઈ લખતરિયા, જીજ્ઞેશભાઈ પિલોજપરા,
કિશનભાઇ પરમાર , મેહુલભાઈ લખતરીયા, લાલાભાઈ ગોહેલ, રુદ્ર, માહિર, જેનીલ વગેર સભ્યો દ્વારા રાત્રિ નાં 1 વાગ્યાં સુધી વાંકાનેર નાં અલગ અલગ વિસ્તારોમાં જઈને જરૂિયાતમંદોને ધાબળા આપવાની કામગીરી કરી હતી આપ ની આસપાસ કોઇ જરૂિયાતમંદ વ્યકિત હોય તો નીચે દર્શાવેલ નં ઉપર સંપર્ક કરવા વિનંતી અમારાં સભ્યો તેમને ધાબળા પહોંચાડી આપશે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર રવિભાઈ લખતરીયા મો.9824193274 (Report : Ajay Kanjiya)