Saturday, December 14, 2024
HomeFeatureવાંકાનેર ખાતે એઈમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી મોરબી જિલ્લાનો પ્રથમ મેગા મેડિકલ કેમ્પ...

વાંકાનેર ખાતે એઈમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી મોરબી જિલ્લાનો પ્રથમ મેગા મેડિકલ કેમ્પ યોજાશે

તારીખ :10-11-2024, સવારે 10 થી 2 વાગ્યા દરમિયાન વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે કેમ્પ

આગામી તારીખ ૧૦/૧૧/૨૦૨૪ ના રોજ સરકારી હોસ્પિટલ – વાંકાનેર ખાતે એઈમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી મોરબી જિલ્લ નો પ્રથમ મેગા મેડિકલ કેમ્પ (દવા સાથે) નું વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પ માં (૧) મેડિસિન , (૨)હાડકાં , (૩)ફેફસાં , (૪)કાન-નાક-ગળા , (૫)કેન્સર , (૬)આંખ , (૭)બાળરોગ , (૮)સ્ત્રી રોગ , (૯)સર્જરી , (૧૦)ચામડી , (૧૧)એનેસ્થેસિયા ,(૧૨)દાંતના વિભાગો માટે એઈમ્સના ડૉક્ટર્સ દ્વારા સેવા આપવામાં આવસે તો આ સર્વરોગ નિદાન કેમ્પ નો સર્વેને લાભ લેવા અપીલ કરવામાં આવે છે. આ કેમ્પમાં સાથે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે તો સૌ કોઈએ આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે (રિપોર્ટ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!