Saturday, December 14, 2024
HomeFeatureમોરબી: જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા પૂ. જલારામ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ

મોરબી: જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા પૂ. જલારામ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ

(જયદેવ બુધ્ધભટ્ટી ) તા .8-11-24, મોરબી સહીત સમગ્ર ગુજરાતભરમાં પૂ . સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. મોરબીમાં જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા મોરબીના મુખ્ય માર્ગો પાર પૂ . જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જયારે સાંજે મોરબીના બાપા સીતારામ ચોક ખાતે જલારામ બાપાની મહા આરતીનું આયોજન કરાયું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!