વાંકાનેર પોલીસ દ્વારા દિવાળીના પર્વને ધ્યાને લઈ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે વાહન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાંકાનેરમાં શહેર મહિલા પીઆઈ એચ.વી.ઘેલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથે ટ્રાફિકને નડતર રૂપ વાહનોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. (રિપોર્ટ અજય કાંજીયા)













