મોરબી નગરપાલિકાના માજી સભ્ય અને ભાજપના આગેવાન મેઘરાજસિંહ ઝાલા નાના દીકરા અભયરાજસિંહ ઝાલા પત્ની ડો. અંજનાબા એ. ઝાલાના શ્રી શક્તિ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પલાંટ સેન્ટરનો નવરાત્રીના પહેલા નોરતાથી શુભારંભ થયેલ છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, ગોપાલભાઈ સરડવા સહિતના રાજકિત અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.